Showing posts with label ONLINE TEACHER BADLI CAMP. Show all posts
Showing posts with label ONLINE TEACHER BADLI CAMP. Show all posts

Wednesday, October 28, 2020

प्राथमिक शिक्षक ऑनलाइन बदली कैंप

प्राथमिक शिक्षक ऑनलाइन बादली कैंप


 प्राथमिक शिक्षक ऑनलाइन बदली शिविर: गुजरात प्राथमिक शिक्षक बदली शिविर के लिए आवेदन dpegujarat.in पोर्टल पर किए जाते हैं। प्राथमिक शिक्षक जो ऑनलाइन बादली शिविर करना चाहते हैं, उन्हें इस पोर्टल पर आवेदन करना आवश्यक है जिलाफर बादली शिविर की जानकारी भी यहाँ प्रदान की गई है। आप यहां शिविर के लिए संशोधित नए नियम भी पढ़ सकते हैं।

 dpegujarat पोर्टल प्राथमिक शिक्षक तबादलों की जानकारी और तबादलों के लिए ऑनलाइन आवेदन करने के लिए उपयोगी है। पोर्टल को ऑनलाइन ट्रांसफर कैंप के शुभारंभ के बाद लॉन्च किया गया था। स्थानांतरण चाहने वाले प्राथमिक शिक्षक इस पोर्टल के माध्यम से स्थानांतरण के लिए ऑनलाइन आवेदन कर सकते हैं।



 प्राथमिक शिक्षक ऑनलाइन बादली कैंप



      गुजरात राज्य सरकार ने राज्य में हजारों प्राथमिक शिक्षकों और शिक्षा सहायकों के स्थानांतरण के नियमों में बदलाव करते हुए एक निर्णय लिया है जो उन्हें प्रभावित करेगा। नए नियम के अनुसार अब कक्षा 1 से 5 (प्राथमिक शिक्षा) और कक्षा 6 से 8 (उच्च प्राथमिक शिक्षा) को अलग इकाई माना जाएगा। इन इकाइयों में ड्यूटी कर रहे शिक्षक या शिक्षण सहायक का भी अलग से तबादला करना होगा।



 प्राथमिक शिक्षक ऑनलाइन बादली कैंप



       शिक्षक स्थानांतरण पोर्टल शिक्षा विभाग गुजरात सरकार www.dpegujarat.in - प्राथमिक शिक्षक स्थानांतरण ऑनलाइन बादली (अंतरिक - तालुका - जिला - फेर - अरस पारस) dpegujarat.in तालुका खली जग्या सूची जिला 1 से 5 और 6 से 8 खली jagya nu प्राथमिक शिक्षक ऑनलाइन बादली प्रणाली की सूची और शिक्षा विभाग द्वारा प्रबंधित

 તા


માંગણી બદલીમાં ફોર્મ ભરી શકશે

જિલ્લામાં આંતરિક ઓનલાઇન બદલી કરાવનાર શિક્ષકોનો ઓનલાઇન ઓર્ડર જનરેટ થયા બાદ કોઇપણ સંજોગોમાં તે ઓર્ડર રદ થઇ શકશે નહીં. જેની તમામે ખાસ નોંધ લેવી.


સૌ પ્રથમ શિક્ષકે પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો નુમનો તેમજ જે તે અગ્રતા બદલી માટેનો આધાર અગાઉથી સ્કેન કરી મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સેવ કરવાના રહેશે.

ઓનલાઇન અરજી કરનાર શિક્ષકે પોતાની શાળાનો ડાયસકોડ અગાઉથી નોંધી લેવાનો રહેશે. આ ઉપરાંત તમારા જિલ્લામાં વિભાગવાર અને વિષયવાર બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રીન્ટ મેળવ


લેવી કે લખી લેવી. તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અગાઉથી પસંદ કરી અગ્રતા ક્રમમાં ગોઠવી દેવી.

ઓનલાઇન ટીચર ટ્રાન્સફર જિલ્લા આંતરિક કેમ્પમાં અરજી કરતાં સમયે સૌપ્રથમ તમારા ઇ-મેઇલ આઇ.ડી. અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેના માટે ટીચર ટ્રાન્સફર પોર્ટલ પર નીચે દર્શાવેલ બટન પર કલીક કરવાનું રહેશે.


ત્યારબાદ રજીસ્ટ્રેશન માટે અરજદારે પોતાનું આખું નામ લખવાનું રહેશે. ઈ-મેઈલ આઇ.ડી. અને મોબાઇલ નંબર લખવાનો રહેશે. આપનો હાલની ફરજનો જિલ્લા/નગર શિક્ષણ સમિતિ પસંદ કરી, તમને યાદ રહે તેવો પાસવર્ડ લખવાનો રહેશે. પાસવર્ડ કન્ફર્મ કરવાનો રહેશે અને કેપ્ચર કોડ લખવાનો રહેશે. રજીસ્ટર બટન પર કલીક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.


રજીસ્ટર બટન પર કલીક કરતાં તમારા મોબાઇલમાં ૬ અંકનો ઓટીપી આવશે. સાચો ઓટીપી એન્ટર કરી સબમીટ બટન પર કલીક કરતાં તમારું રજીસ્ટ્રેશન થઇ જશે.


• હવે શિક્ષકે હોમ પેજ પર Login With Your Credentials માં રજીસ્ટ્રેશન કરેલ ઇ-મેઇલ આઇ.ડી. અને પાસવર્ડથી લોગીન થવાનું રહેશે. કેપ્ચર કોડ એન્ટર કરી લોગીન બટન પર કલીક કરતાં લોગીન થઇ જશો.


. જો લોગીન ન થવાય તો હોમ પેજ પર સૌથી નીચે Forgot Password ? પર કલીક કરતાં તમારો મોબાઇલ નંબર લખતાં પાસર્વડ તમારા મોબાઇલમાં આવી જશે.


લોગીન થતાંની સાથે જ તમારા નામ સાથેનું પેજ ખુલી જશે. જેમાં તમારું પુરૂં નામ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. આવી જશે. બાકીની માહિતી તમારે કાળજીપૂર્વક ભરવાની રહેશે.



Notice Board


ખાલી જગ્યા લીસ્ટ 2023*

તાલુકા અને જિલ્લા બદલી માટે


👉🏻રાજકોટ જિલ્લો


👉🏻પાટણ જિલ્લો



👉🏻ભરૂચ જિલ્લો



👉🏻બનાસકાંઠા જિલ્લો.


👉🏻ગીર સોમનાથ જિલ્લો





બદલી બાબતે ત્રીજી સુધારા બેઠક અંગેનો પરિપત્ર વાંચવા અહીં ક્લિક કરો