Wednesday, February 28, 2024

BANK HOLIDAYS GUJARAT 2

 बैंक हॉलिडे मार्च 2024: बैंक में है कोई काम तो चेक कर लें मार्च महीने में कितने दिन बंद रहेगा बैंक?




 बैंक हॉलिडे मार्च 2024: बैंक का काम है तो निपटाने के लिए मार्च महीने में काफी लंबी छुट्टी आ रही है। अगर बैंक से जुड़ा कोई काम पेंडिंग है या बैंक से ज्यादा पैसे की जरूरत है तो बैंक इतने दिनों के लिए बंद रहेगा. आजकल बैंक जाओगे तो धक्के खाने पड़ेंगे. मालूम हो कि मार्च महीने में किस दिन बैंक खुला रहेगा और किस दिन बैंक बंद रहेगा, इसकी सूची नीचे दी गई है। बैंक ऑफ इंडिया ने मार्च महीने में बैंक छुट्टियों की सूची की घोषणा की है।


स्थानीय त्यौहारों के अनुसार बैंक हॉलिडे 


 मार्च महीने में कुल 14 दिन बैंकों की छुट्टियां रहेंगी।

 मार्च महीने की पहली छुट्टी 1 मार्च को है.

 1 मार्च को मिजोरम में चार फुट का त्योहार है।

 होली के अलावा 12 मार्च को रमज़ान की शुरुआत पर कई राज्यों में छुट्टी है.



 दूसरे और चौथे शनिवार को बैंक की छुट्टियां हैं.


          भारतीय रिजर्व बैंक के दिशानिर्देशों के अनुसार, बैंक रविवार को बंद रहते हैं और हर महीने के दूसरे और चौथे शनिवार को भी बैंक की छुट्टियां होती हैं। रिजर्व बैंक ने 1, 8, 22, 25, 26, 27 और 29 मार्च को छुट्टियों की घोषणा की है। इसके अलावा मार्च महीने में 3, 10, 17, 24 और 31 मार्च को पांच रविवार हैं जबकि 9 और 23 मार्च को रविवार हैं। मार्च में क्रमशः दूसरा और चौथा शनिवार पड़ता है जो हर राज्य के बैंकों पर लागू होगा।




 बैंक बैंक हॉलिडे  मार्च 2024:-


 01 मार्च शुक्रवार- मिजोरम राज्य में बैंक बंद रहेंगे


 03 मार्च रविवार - पूरे भारत में मार्च में बैंक बंद रहेंगे



 8 शुक्रवार-महाशिवरात्रि सार्वजनिक अवकाश



 09 मार्च शनिवार- दूसरा शनिवार बैंक बंद रहेंगे



 10 मार्च रविवार- रविवार को बैंक बंद रहेंगे

17 मार्च रविवार सम्पूर्ण भारतवर्ष में राजा



 22 मार्च शुक्रवार बिहार दिवस बिहार राज्य में बैंक बंद हैं



 23 मार्च शनिवार पूरे भारत में महीने का चौथा शनिवार



 24 मार्च रविवार को पूरे भारत में छुट्टी है



25 मार्च सोमवार होली का अवकाश



 26 मार्च मंगलवार- धुलेटी सार्वजनिक अवकाश



 27 मार्च बुधवार होली बिहार में बैंक बंद



 29 मार्च शुक्रवार गुड फ्राइडे पूरे भारत में बैंक बंद हैं



 रविवार, 31 मार्च को पूरे भारत में बैंक बंद हैं



સૈનિક શાળા નું પરિણામ જોવા અહિ ક્લિક કરો


READ ALSO 

  જાહેર રજા , મરજીયાત રજા,બેંક રજા જોવા માટે અહી ક્લિક કરો

 राज्यवार बैंक हॉलिडे -



 1 मार्च: चपाचार फुट उत्सव पर मिजोरम राज्य में बैंकों की छुट्टी


 8 मार्च: महाशिवरात्रि के कारण त्रिपुरा, मिजोरम,

 तमिलनाडु, सिक्किम, मणिपुर, ईटानगर, राजस्थान,

 नागालैंड, पश्चिम बंगाल, नई दिल्ली, गोवा, बिहार औ

र मेघालय को छोड़कर देश भर के सभी राज्यों में बैंक

 बंद हैं।


 22 मार्च को बिहार दिवस पर बैंक अवकाश, बिहार राज्य में होली की छुट्टी है

 अधिकांश राज्यों में 25 मार्च


 26 मार्च को भी ज्यादातर राज्यों में मार्च की छुट्टी है


 29 मार्च गुड फ्राइडे को त्रिपुरा, असम, राजस्थान, जम्मू कश्मीर और हिमाचल प्रदेश को छोड़कर देश भर के सभी राज्यों में बैंकों की छुट्टी है।


બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે.


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની ગાઈડલાઈન મુજબ

 રવિવારે બેન્ક બંધ હોય છે સાથે સાથે દરેક મહિનાના

 બીજા અને ચોથા શનિવારે પણ બેંકોમાં રજા હોય છે

. રિઝર્વ બેંકે 1, 8, 22,25, 26, 27 અને 29 માર્ચે

 રજા ની જાહેરાત કરી છે. આ સિવાય માર્ચ મહિનામાં

 3, 10,17,24 અને 31 માર્ચે પાંચ રવિવાર છે જ્યારે

 9 તથા 23 માર્ચ બીજો અને ચોથો શનિવાર અનુક્રમે

 આવે છે જે દરેક રાજ્યની બેન્કોમાં આ રજા લાગુ પડશે.

Bank Holiday March 2024


01 માર્ચ શુક્રવાર – મિઝોરમ રાજ્યમાં બેંક બંધ રહેશે


03 માર્ચ રવિવાર – સમગ્ર ભારતમાં બેંક બંધ રહેશે


8 માર્ચ શુક્રવાર – મહાશિવરાત્રીની જાહેર રજા


09 માર્ચ શનિવાર – બીજો શનિવાર બેંક બંધ રહેશે


10 માર્ચ રવિવાર – રવિવારે બેંક બંધ રહેશે


17 માર્ચ રવિવાર સમગ્ર ભારતમાં રાજા


22 માર્ચ શુક્રવાર બિહાર દિવસ બિહાર રાજ્યમાં બેંકો બંધ


23 માર્ચ શનિવાર મહિનાનો ચોથો શનિવાર સમગ્ર ભારતમાં


24 માર્ચ રવિવાર સમગ્ર ભારતમાં રજા


25 માર્ચ સોમવાર હોળીની રજા

26 માર્ચ મંગળવાર – ધુળેટી જાહેર રજા

27 માર્ચ બુધવાર હોળી બિહારમાં બેન્કો બંધ

29 માર્ચ શુક્રવાર ગુડ ફ્રાઇડે સમગ્ર ભારતમાં બેન્કો બંધ

31 માર્ચ રવિવાર સમગ્ર ભારતમાં બેન્કો બંધ

રાજ્ય વાઇઝ બેંક રજાઓ

1માર્ચ : મિઝોરમ રાજ્યમાં ચાપચાર ફૂટ તહેવાર પર બેંકોમાં રજા હોય છે

8 માર્ચ : મહાશિવરાત્રી હોવાથી ત્રિપુરા મિઝોરમ તમિલનાડુ સિક્કિમ અસર મણીપુર ઇટાનગર રાજસ્થાન નાગાલેન્ડ પશ્ચિમ બંગાળ નવી દિલ્હી ગોવા બિહાર અને મેઘાલયને છોડીને દેશભરના તમામ રાજ્યમાં બેંક બંધ હોય છે

22 માર્ચ બિહાર દિવસ બિહાર રાજ્યમાં બેંક રજા

25 માર્ચ હોળી પર મોટાભાગના રાજ્યમાં રજા હોય છે

26 માર્ચ ધુળેટીના દિવસે પણ મોટાભાગના રાજ્યમાં રજા હોય છે

29 માર્ચ ગુડ ફ્રાઈડે ત્રિપુરા અસમ રાજસ્થાન જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશ સિવાય દેશભરના તમામ રાજ્યમાં બેંકમાં રજા હોય છે




Related Posts

BANK HOLIDAYS GUJARAT 2
4/ 5
Oleh