महंगाई के बीच केंद्रीय कर्मचारियों और पेंशनरों के लिए सबसे बड़ी खबर आ रही है।
लगभग 47.58 लाख केंद्र सरकार के कर्मचारियों को सीधा लाभ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય*
*-----------*
*રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૪થી ૪ ટકાનો વધારો જાહેર*
*-----------*
*સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૭૧ લાખ કર્મચારીઓ અને ૪.૭૩ લાખ પેન્શનર્સને મળશે લાભ*
*-----------*
*મોંઘવારી ભથ્થામાં વધારાની ૬ માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે*
*-----------*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી આપવાની જાહેરાત કરી છે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૧ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૭૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
મોંઘવારી ભથ્થાની ૬ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ જૂન ૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.
તદઅનુસાર, જાન્યુઆરી-૨૦૨૪ તથા ફેબ્રુઆરી-૨૦૨૪ મહિનાની તફાવતની રકમ જુલાઈ-૨૦૨૪ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-૨૦૨૪ની તફાવતની રકમ ઓગષ્ટ-૨૦૨૪ના પગાર સાથે તેમજ મે અને જૂન-૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-૨૦૨૪ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.
રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ૧૧૨૯.૫૧ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચના
ઓ આપવામાં આવી છે
महंगाई के सभी मामलों में लागू यह बढ़ोतरी जनवरी 2023 से लागू होगी जिसमें कर्मचारियों और पेंशनभोगियों
को एरियर भी दिया जाएगा. हालांकि सरकार के इस फैसले से केंद्र सरकार के करीब 47.58 लाख कर्मचारियों को
सीधा फायदा होगा और 59.76 लाख पेंशनर्स को भी फायदा होगा.
Important Links:
- केंद्रीय कर्मचारियों और पेंशनरों को बड़ा तोहफा
- महंगाई भत्ते में चार फीसदी की बढ़ोतरी को मंजूरी दी गई है
- महंगाई भत्ता अब 38% के बजाय 42% कर दिया गया है
Important Link
જુલાઈ-2024 ના ઇન્ક્રીમેન્ટ ગણવાની ફાઈલ અહીંથી ડાઉનલોડકરો
કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને હોળીની ભેટ, DAમાં 4%ના વધારાની જાહેરાત
મોંઘવારી કોઠો જુલાઇ 2023 થી ફેબ્રુઆરી 2024 pdf
7મું પગારપંચઃ DAને લઈને સારા સમાચાર
पता चला है कि महंगाई भत्ते में यह बढ़ोतरी सातवें केंद्रीय वेतन आयोग की सिफारिश पर की गई है.